Safeer News

Breaking News from Ahmedabad

Editor

પંજાબની અંદર 3 મહિનાથી વધુ સમયમાં નશો કરતા 59 લાકો મોતને ભેટ્યા

એક અંદાજ મુજબ પંજાબની અંદર દર બેથી ત્રણ દિવસમાં એક વ્યક્તિ નશાના કારણે મોતને ભેટે છે. પંજાબ, નશાના કારણે અનેક લોકો બરબાદ થઈ રહ્યા છે. દેશભરમાં સૌથી વધુ પંજાબમાં આ પ્રકારની લત લોકોને વધુ છે. જો કે અન્ય રાજ્યોની અંદર…

ગુજરાત

મહેસાણામાં ૬૧ વર્ષના વૃદ્ધે ૬૩ વર્ષની વૃદ્ધાની છેડતી કર્યાની ફરિયાદ

મહેસાણા,તા.૧૦ મહેસાણાના લાંઘણજ પોલીસ મથકે નોંધાયેલી પ્રથમ ફરિયાદ મુજબ, અંબાસણ ગામના અંબિકા સોસાયટીમાં રહેતું દંપતી ટુ-વ્હિલર પર ખેતરેથી ઘરે આવી રહ્યું હતું ત્યારે રસ્તામાં ઉભેલા વિનુભાઇ ભીખાભાઇ પટેલે અગાઉ કરેલી પોલીસ ફરિયાદની અદાવત રાખી તેમને રોકી ૬૩ વર્ષની વૃદ્ધાની છેડતીનો…

દુનિયા

ભારતના ઘણા પત્રકારોને પુલિત્ઝર એવોર્ડથી સન્માનીત કરાયા

વોશિંગ્ટન,તા.૧૦ પુલિત્ઝર પ્રાઈઝ ૨૦૨૨ (Pulitzer Prize 2022)ના વિજેતાઓની ઘોષણા કરી દેવામાં આવી છે. પત્રકારત્વ, પુસ્તક, ડ્રામા, મ્યુઝિકમાં પુલિત્ઝર પુરસ્કારોની ઘોષણા કરી દેવામાં આવી છે. વિજેતાઓમાં વૉશિંગ્ટન પોસ્ટ, ભારતના અદનાન આબિદી, સના ઈરશાદ મટ્ટુ, અમિત દવે, દિવંગત દાનિશ સિદ્દીકીના નામ શામેલ…

Uncategorized

વિશ્વમાં પક્ષીઓની વસ્તી ઝડપથી ઘટી રહી છે, તેનું કારણ આબોહવા પરિવર્તન છે

પર્યાવરણીય અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિશ્વભરમાં પક્ષીઓની વસ્તીમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. મોટાભાગની પ્રજાતિઓ ભયંકર તબક્કામાં પહોંચી ગઈ છે. જો અસરકારક પગલાં લેવામાં નહીં આવે, તો ટૂંક સમયમાં સામૂહિક લુપ્તતાની પ્રથમ લહેર જોવા મળી શકે છે. અભ્યાસમાં જાણવા…

શું તમે બધા અમદાવાદને સૌથી અનોખી રીતે જોવા માટે તૈયાર છો : હર્ષ સંઘવીએ શેર કરી આ તસવીરો

અમદાવાદ,તા.૧૦ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના સાબરમતી નદી પર બનાવવામાં આવેલ ફૂટ ઓવર બ્રીજની તસ્વીરો ફેસબુક પર શેર કરીને લખ્યું કે, શું તમે બધા અમદાવાદને સૌથી અનોખી રીતે જોવા માટે તૈયાર છો. ફૂટ ઓવરબ્રિજ આપણા સાબરમતી રિવરફ્રન્ટની નવી ઓળખ બનશે….

દેશ

કુતુબ મીનારનું નામ બદલવાની માંગ, હિન્દૂ સંગઠનના સભ્યોએ કર્યો વિરોધ

હિન્દૂ સંગઠન દ્વારા કુતુબ મીનાર (Qutub Minar)નું નામ બદલીને વિષ્ણુસ્તંભ કરવાની માંગ ન્યુ દિલ્હી, દિલ્હીમાં કેટલાક હિન્દૂ સંગઠનોના સભ્યોએ ઐતિહાસિક ઈમારત કુતુબ મીનાર (Qutub Minar) પાસે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. આ સાથે જ હિન્દૂ સંગઠન દ્વારા કુતુબ મીનારનું નામ…

ગુજરાત

સુરતમાં મરી-મસાલા ભરવાની સીઝન ટાણે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું, વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લઇ ચકાસણી માટે મોકલાયા

સુરતના દરેક ઝોનમાં મસાલાના વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી.  સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવી. જો ભેળસેળ હોવાનું બહાર આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરત, હાલમાં મરી મસાલાની સીઝન ચાલી રહી છે ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે….

ગુજરાત

ભરૂચ-પેટ્રોલપંપ પર ફાયરિંગ કરી લૂંટની ઘટનાને અંજામ આપવાનો નિષ્ફળ પ્રયાસ, છેલ્લા ૨૪ કલાકમાં બીજી ઘટના સામે આવી

છેલ્લા ૨૪ કલાકમાં પેટ્રોલપંપ પર લૂંટની બીજી ઘટનાને અંજામ બોરી ગામ ખાતે ફાયરિંગ કરી પેટ્રોલપંપ પર લુંટનો નિષ્ફળ પ્રયાસ..!! ભરૂચ, ભરૂચ જિલ્લામાં લૂંટારું ટોળકી સક્રિય થઇ હોય તેમ લાગી રહ્યું છે, રવિવારે રાત્રે ચાંચવેલ ગામ ખાતે આવેલા પેટ્રોલપંપ ના કર્મીને…

ગુજરાત

કચ્છની એ રમત જે કોમી એકતાનું પ્રતિક બની છે ! જાણો “બખમલાખડો” વિશે

આ અનોખી છાપ છોડતો લોકમેળો એ કચ્છની તાસીર છતી કરે છે આવા લોકમેળા આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે, તો સાથે જ માનવતાની મશાલ પણ પ્રગટાવે છે. કચ્છ, કચ્છ એક વિશિષ્ઠ સંસ્કૃતિ ધરાવતો પ્રદેશ છે. જેની કોમી એકતા દેશભરમાં નમૂનારૂપ છે….

ગુજરાત

ઘર કંકાસથી ત્રસ્ત માતાએ પુત્રી સાથે “મધર્સ ડે”ના દિવસે અંતિમ પલગું ભર્યું

સુરતના નાનપુરા ડચ ગાર્ડનની પાછળથી એક મહિલા તેમજ એક બાળકીની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા ફાયર અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી. મૃતક મહિલાનું નામ દિપાલી સાગર દૈવે…