અમદાવાદ, તા.૨૬             

અમદાવાદમાં વર્ષોથી સમાજસેવા અને સમાજ સેવકો સાથે સંકળાયેલું “ABC ટ્રસ્ટ” દ્વારા  ૭૩માં ગણતંત્ર દિવસ નિમિત્તે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આજના રાષ્ટ્રીય પાવન પર્વના અવસરે અમદાવાદના પ્રીન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડીયા તથા વિવિધ સમાજસેવી ટ્રસ્ટોનાં સેવાભાવી કર્મચારીઓ તથા સમાજ સેવકોનું તેઓએ સમાજને આપેલા વિશિષ્ટ પ્રદાન બદલ જાહેર અભિવાદન કરવામાં આવ્યુ હતુ. “ABC ટ્રસ્ટ” દ્વારા કોઇપણ નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર સમાજસેવકોનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.

                અહદ સ્પોર્ટસ ક્લબ સરખેજ ખાતે “ABC ટ્રસ્ટ” દ્વારા એક સન્માન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ સન્માન સમારોહમા અમદાવાદના મૂખ્ય મિડિયા ચેનલો, પ્રિન્ટ મિડિયા, ઇલેક્ટ્રોનિક મિડિયા, તેમજ અન્ય સમાજ સેવા કરતા ટ્રસ્ટોને તેમની ઉત્તમ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માન કરવામા આવ્યુ હતુ. “ABC ટ્રસ્ટ”એ એવા ૨૦થી પણ વધારે નામોની પસંદગી કરી હતી જે “ટ્રસ્ટ” અથવા “મિડિયા ચેનલો” તથા “પ્રીન્ટ મીડીયા” અમદાવાદમા કોઇ પણ જાતના ભેદભાવ વગર સમાજ સેવા આપતા આવ્યા છે.

જેન્યૂન ગ્રૂપ
ઉમ્મત માનવતા ગ્રૂપ
એડવોકેટ શમશાદ ખાન એડવોકેટ ઇમ્તીયાજ ખાન (સમાજ સેવક)

                આ એવોર્ડ સમારોહમા અમદાવાદના નિષ્ણાત ડોક્ટરોના હસ્તે મિડિયા કર્મીઓને  એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનિય છે કે અમદાવાદના  ૨૦૦૦થી પણ વધારે સ્પેશિયાલિષ્ટ ડોક્ટરો, એમ.ડી, એમ.એસ, તેમજ આયુષ ડોક્ટરો પણ “ABC ટ્રસ્ટ” સાથે જાેડાયેલા છે જેઓ મેડિકલને લાગતી સેવાઓમાં ઉત્ક્રૂષ્ટ કામગીરી કરતા આવ્યા છે.  

અંતે કોરોના કાળમાં ડોક્ટરો, મિડિયા કર્મીઓ, અને સમાજ સેવા કરતા અમૂક ટ્રસ્ટોએ કોરોના કાળમાં ફ્રન્ટલાઇન વર્કર રહ્યા છે તેમનુ સન્માન કરવું એ ખૂબ જ મહત્વનુ છે.

રફીક શેખ ( ફોટો ગ્રાફર, સૌરાષ્ટ્ર ભુમી)
શાબાન અલી (S.R. News)
બીલાલ લુહાર (પોલિસ ફાઇલ)
આમીર શેખ(સંજરી એક્સપ્રેસ)

                એવાર્ડ પામેલ તમામ મિડિયા ચેનલો અને પ્રીન્ટ મિડીયાના કર્મીઓને તથા ટ્રસ્ટોને “ABC ટ્રસ્ટ”ના   સંચાલક ડો. મૂન્નાભાઇ શેખ અને ફિરોઝ ભાઇએ અભિવાદન કર્યું હતું.

    એવોર્ડ પામેલ મિડિયા કર્મીઓ અને ટ્રસ્ટનું લિસ્ટ નિચે મૂજબ છે.

(૧) સૂહેલ તિર્મીઝી (ગૂજરાત ટૂડે)

(૨) ઝાહીદ કુરૈશી (દિવ્યભાસ્કર)

(૩) ઉમ્મત માનવતા ગ્રૂપ

(૪) જમિયતે ઉલેમા-એ-હિન્દ (મો. અર્શદ મદની)

(૫) શાબાન અલી (S.R. News)

(૬) સજજાદ બોઝ (જૂહાપૂરા એક્સપ્રેસ)

() જેન્યૂન ગ્રૂપ

(૮) રફીક શેખ ( ફોટો ગ્રાફર, સૌરાષ્ટ્ર ભુમી)

(૯) જી. ઇ. ન્યુઝ

(૧૦) બીલાલ લુહાર (પોલિસ ફાઇલ)

(૧૧) આમીર શેખ (સંજરી એક્સપ્રેસ)

(૧૨) આસીફ શેખ (સફીર, ન્યુઝ)

(૧૩) F.N.L. ન્યુઝ

(૧૪) પવન સોલંકીં (ઇન્ડિયા રેકોર્ડ)

(૧૫) એડવોકેટ શમશાદ ખાન એડવોકેટ ઇમ્તીયાજ ખાન (સમાજ સેવક)

(૧૬) આફિયત ગ્રૂપ

(૧૭) મન્સુરી યૂવક સેવા મડંળ

(૧૮) મૂસ્તહિક હેલ્પ ગ્રૂપ

(૧૯)ઇન્દ્ર પ્રકાશ શર્મા ( આરોગ્ય મન્દિર)

(૨૦) અહદ સ્પોર્ટસ ક્લબ

(૨૧) ગૂલામ દસ્તગીર (સમાજ સેવક)

(૨૨) રફીક ભાઇ (ફોટો ગ્રાફર, ગૂજરાત ટૂડે)

(૨૩) સહલ કૂરેશી (દેશ લાઇવ)

(૨૪) તોસિફ શેખ (મોડાસા, સમાજ સેવક)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here