અમદાવાદ,

શહેરના જુહાપુરા મૂસકાન હોસ્પિટલ ખાતે શનીવારના રોજ “24 FNL News” તરફથી ABC ટ્રસ્ટના સંચાલક ડો. જી.એ. શેખ (ડો. મૂન્ના ભાઇ શેખ)નું સન્માન કરવામા આવ્યુ હતુ અને ડો. મૂન્ના ભાઇને “24 FNL News” મા ડોક્ટર એડવાઇઝરી કમીટીના સદસ્ય નિયૂક્ત કરવામા આવ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી મેડિક્લ ક્ષેત્રે ઉત્ક્રૂષ્ટ સેવા આપવા અને સામાજિક રીતે કોઇપણ જાતના ભેદભાવ વગર ખૂબ જ નિખાલસ પૂર્વક સેવા આપવા બદલ “24 FNL News” કમીટીએ ડો.મૂન્ના ભાઇ શેખને એડવાઇઝરી કમીટીના સદસ્ય નિયૂક્ત કરી તેમને સમ્માન પત્ર આપી તેમનૂ બહુમાન કર્યું હતું.


  • આ સાથે જ ભારતના સૂપ્રસિધ્ધ ચિત્રકલાકાર એજાઝ સય્યદએ ડો. મૂન્ના ભાઇ શેખની પેન્ટિગં બનાવી તેમને એનાયત કરી તેમનૂ સમ્માન કર્યુ હતુ.

ઉલ્લેખનિય છે કે ગૂજરાત ભરમા ફ્રી મેડિકલ કેમ્પ, તેમજ આરોગ્ય ક્ષેત્રે ખુબ જ નિખાલસ કામગીરીમા ડો. મૂન્ના ભાઇ અને તેમનુ ABC ટ્રસ્ટ પોતાનુ એક આગવુ સ્થાન ધરાવે છે…

અંતે ડો. મૂન્ના ભાઇ વિશે એક વાક્ય

“ચર્ચે હમ્મેશા ઉનહી કે હૂવા કરતે હૈ, અંદાઝ જિનકે અલગ હૂવા કરતે હૈ”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here