૭ વર્ષની હિતાકસી “અપ ફેશન વોક ઇન્ડિયા ૨૦૨૨”ના ફર્સ્ટ રનર અપ બની

0

હિતાકસી નીરવકુમાર વાજા જેમની ઉંમર ૭ વર્ષની છે. હાલમા યોજાય ગયેલ “અપ ફેશન વોક ઈનડિયા ૨૦૨૨”ના ફર્સ્ટ રનર અપ બની છે. તેઓ આદીપુર કચ્છના રહેવાસી છે. હિતાકસી ૫ વર્ષની હતી ત્યારથી મોડેલીંગ કરે છે. તેણે અગાઉ પણ ઘણા ફેશન શો જીત્યા છે. હિતાકસીને નાની ઉમરમા જે સફળતા મળી છે તેનો બઘો જ શ્રેય તેમના માતા દક્ષા બેન અને પિતા નીરવ ભાઇને જાય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here