(અબરાર અલવી)
અમદવાદના ખાનપુર ખાતે પ્રખ્યાત સૂફી સંત અને આલીમે દિન હઝરત શાહ વજીહોદ્દીન ગુજરાતી(ર.હ)ના સંદલ અને ઉર્સની ઉજવણી ૭ સપ્ટેમ્બર મંગળવારે કોરોનાને કારણે સાદગીથી કરવામાં આવશે. કોરોનાને કારણે રાત્રે ૧૧ વાગે કરફ્યુ હોવાથી હઝરત શાહ વજીહોદ્દીન (ર.હ)ની દરગાહ રાતે બંધ રેહશે.

કોરોના પેહલા આપના સંદલ અને ઉર્સની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હતી અને આખી રાત દરગાહ લોકો માટે ખુલ્લી રેહતી હતી પરંતું કોરોનાને કારણે સંદલ અને ઉર્સની ઉજવણી સાદગીથી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here