અમદાવાદ,

હજરત પીર મોહંમદ શિરાજુદિન શાહેઆલમ (રહે)ના 563માં ઊસૅ મુબારક નિમિત્તે સામાજીક કાર્યકર બુરહાનુદીન કાદરીની આગેવાનીમાં દરગાહ ખાતે ચાદર પેશ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં શાહેઆલમ રોઝા ટ્રસ્ટના ટ્રસ્ટી સૈયદ મુનાફ એહમદ નાઝીર હુસેન બુખારી તથા ટ્રસ્ટી ઝુલ્ફીકાર અલી ફઝલે અલી બુખારી તથા શરાફત અલી, નઝર અલી બુખારી (ઓલાદે શાહે આલમ )તથા ખિદમતગુજાર, મોહંમદ અયાઝ(મુલ્લા) તથા સામાજિક કાર્યકર રિઝવાન આંબલિયા જોડાયા હતા. દરગાહમાં ચાદર પેશ કર્યા પછી સમગ્ર ભારતના લોકો માટે કોરોનાની મહામારીથી બચવા માટે દુઆ કરવામાં આવી હતી. સરકારની ગાઈડ લાઈન મુજબ હજરત શાહેઆલમ (રહે.)ના 563માં ઊસૅ સાદગી પુવૅક ઊજવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here