અમદાવાદ,

કોરોના મહામારીના કારણે ચાલુ વર્સે મેદની મોકુફ રાખેલ છે : અમદાવાદ મુસ્લિમ બાવરચી જમાત

અમદાવાદ મુસ્લિમ બાવરચી જમાતના પ્રમુખ તથા ટ્રસ્ટીઓએ હજરત પીર મહમુદ શાહ બુખારી સાહેબના મુરાદમંદ અને શ્રદ્ધાળુઓને એક અખબારી યાદીમાં જણાવે છે કે, હાલની કોરોના મહામારીના કારણે ચાલુ વર્સે ઇસ્લામીક રજ્જ્બ માસના ચાંદ ૫ના રોજ એટલે કે સંભવીત તા.૭/૨/૨૦૨૨ અથવા તા.૮/૨/૨૦૨૨ના રોજ હજરત પીર મહમુદ શાહ બુખારી સાહેબની મેદની મોકુફ રાખેલ છે અને હજરત પીર મહમુદ શાહ બુખારી સાહેબના છીલ્લા, જમાલપુર ચાર રસ્તા ખાતે કાર્યક્રમ મોકુફ રાખવામાં આવેલ છે . જેની જાહેર જનતાએ નોંધ લેવી અને સરકારશ્રીની SOPને ધ્યાને લઇ જાહેર જનતાએ ભેગા થવું નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here