અબરાર અલ્વી

અમદાવાદ,તા.5

આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરના જમાલપુર વોર્ડમાં વિકટોરિયા ગાર્ડન ખાતે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે આસી. મ્યુ. કમી.શ્રી સૌરભ ભાઈ પટેલ, ડે. સિટી.એન્જી શ્રી અશરફભાઈ વોહરા તથા જમાલપુર વોર્ડ કોંગ્રેસના પ્રમુખ મુબિનભાઈ કાદરી, અજરા કાદરી, અનવર બિસોરા, મનીષા પરિખ, સોએબ શેખ, ફૈઝાન તથા આસિફ ભાઈ હાજર રહ્યા હતા॰

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here