રાજકોટ, તા.૦૮
રાજકોટની મહિલાએ તેના પતિ વિરુધ્ધ એક વિચિત્ર ફરિયાદ નોંધાવી છે. રાજકોટ રહેતાં મહિલાએ અમદાવાદ રહેતાં તબિબ પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે. આ અંગે હાલ કાલાવડ રોડ રોયલ પાર્ક-૬ તોરલ એપાર્ટમેન્ટમાં ૧૦મા માળે રહેતાં હીનાબેન નિસર્ગભાઇ હુમલ (ઉ.વ.૩૨) નામના મહિલાની ફરિયાદ પરથી મહિલા પોલીસ સ્ટેશનમાં તેણીના પતિ ડો. નિસર્ગ કરસનભાઇ હુમલ, સાસુ અનસુયાબેન અને સસરા કરસનભાઇ અરજણભાઇ હુમલ (રહે. બધા બી-૧૦૧, સંકલ્પ સેરેનીટ એપાર્ટમેન્ટ, સિંધુ ભવન પાસે થલતેજ અમદાવાદ) સામે આઇપીસી ૪૯૮ (ક), ૩૨૩, ૧૧૪ મુજબ ગુનો દાખલ કર્યો છે. હીનાબેને એફઆઇઆરમાં જણાવ્યું છે કે હાલ આઠેક માસથી હું માવતરે છું. મારા લગ્ન ૫/૨/૧૮ના રોજ જ્ઞાતિના રિતીરિવાજ મુજબ થયા છે. હું એમસીએ સુધી ભણેલી છું અને મારા પતિ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. લગ્ન બાદ હું સંયુકત પરિવારમાં રહેતી હતી. લગ્નની પહેલી રાતે જ પતિએ મારી સાથે શરીર સંબંધ બાંધવાની ના પાડી દીધી હતી. એ પછી તેણે બહાના ચાલુ કર્યા હતાં. હું કારણ પુછુ તો ‘માથુ દુઃખે છે, આજે હું થાકેલો છું, આજે મારો મૂડ નથી’ એવા બહાના આપતા હતાં. હું નજીક જાવ તો ગુસ્સે થઇ અપમાન કરતાં. તેના આવા વર્તનથી મને આશ્ચર્ય થયું હતું. તે નોકરીએથી આવી સીધા તેના રૂમમાં જતાં રહેતાં અને લેપટોપ ચાલુ કરી રાતે અઢીથી સાડાત્રણ સુધી તેમાં જ રચ્યા પચ્યા રહેતાં હતાં. હું સુવા બોલાવું તો મારું અપમાન કરી ગુસ્સે થઇ જતાં. મેં સાસુને પણ આ વાત કરી હતી. મને એમ હતું કે હનીમૂન પર ગયા પછી બધુ સરખું થઇ જશે. પરંતુ હનીમૂન વખતે પણ તેણે ગુસ્સો ચાલુ રાખી ખોટા બહાના બતાવ્યા હતાં. હું થાકી ગયો છું, મારે દારૂ પીવો છે…કહી રૂમમાં જ મારી સામે દારૂ પીતાં. તેમજ આવતીકાલે સાઇટ સીનમાં જવું છે એટલે આજે કોઇ શારીરિક સંબંધ બાંધવા નથી તેમ કહી દેતાં. એટલુ જ નહિ એવું પણ સ્પષ્ટ કહી દેતાં કે તારા માટે લાગણી આવતી જ નથી, બીજે બધે થાય છે. બીજી સ્ત્રીઓ સાથે સંબંધ છે તેવું પણ પતિએ કહ્યું હતું.

ઘણા દિવસો આવી રીતે પસાર થયા હતાં. લગ્ન જીવનમાં કોઇ રસ નથી તેવું પતિ કહેતાં અને કયાંય ફરવા પણ લઇ જતાં નહિ. મારી સાથે વાત કરતાં નહિ, કંઇ પુછુ તો જવાબ આપતા નહિ. માત્ર આંખના ઇશારે મને કંઇ ન બોલવા જણાવતા હતાં. આમ માનસિક ત્રાસ શરૂ કર્યો હતો. સાસુ-સસરા મને ઘરના સભ્ય તરીકે ગણતા જ નહિ. તે પણ મને બોલાવતા નહિ. પતિ શરીર સંબંધ બાંધતા નથી અને લેપટોપમાં ગંદા વિડીયો જૂએ છે તેવી વાત સાસુને કરતાં તેણે તમે બંને છુટાછેડા લઇ લ્યો તેવું કહી દીધુ હતું. હું પીયર જાઉ તો પણ પતિ, સાસુ, સસરા ફોન કરીને હવે પાછી ન આવતી છુટાછેડા આપી દેજે તેવું દબાણ કરતાં હતાં. કરિયાવર માટે પણ તેઓ મેણાટોણા મારતાં હતાં. ફરિયાદમાં હીનાબેને આગળ જણાવ્યું છે કે મારા પતિ વિકૃત માનસિકતા ધરાવે છે. રાત્રે લેપટોપમાં હોમોસેકસ્યુઅલ ગે અને લેસ્બીયન પોર્નોગ્રાફીના વિડીયો અને ફોટાઓ સતત જાેવે છે. તેમજ તેની સહકર્મી લેડી ડોકટરના વ્હોટ્‌સએપ પ્રોફાઇલના ફોટાના સ્ક્રીનશોટ પાડી મારા પતિ પોતાના જ મેઇલ એડ્રેસ પર ઇમેલ કરે છે અને લેપટોપમાં ગંદા વિડીયો જાેઇ સહકર્મી લેડી ડોકટરનો ફોટો સામે રાખી માનસિક રીતે સેકસની લાગણી ઉત્પન્ન કરી હસ્તમૈથુન કરે છે. હું આનો વિરોધ કરુ તો મને ગાળો આપી હાથ ઉપાડી મારકુટ કરી લીધી હતી. પતિને આવા ગંદા કૃત્યો કરવાનું બંધ કરવા કહેતા અને મારી સાથે શારીરિક સંબંધ રાખવાનું કહેતાં તે કહેતાં કે તારી સાથે થતું જ નથી. મારા પતિના લેપટોપ અને મોબાઇલમાં લેડી ડોકટરો અને અન્ય સ્ત્રીઓના ઢગલાબંધ ફોટાઓ છે. આ ફોટાઓનો ઉપયોગ મારા પતિ તેની વિકૃતિ પોષવા માટે કરે છે. તેઓ આ અંગે ડોકટરની કોઇ સારવાર કરાવતાં નથી અને મારું જીવન બરબાદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here