યશ પરમાર “ગ્લેમ અપ ફેશન વોક ઈન્ડિયા ૨૦૨૨”ના વીનર‌ ઓફ બેસ્ટ કોન્ફીડન્સ ૨૦૨૨ થયા

0

યશ રમેશભાઈ પરમાર જેમની ઉંમર ૨૬ વષૅ છે. હાલમા યોજાએલ “ગ્લેમ અપ ફેશન વોક ઈન્ડિયા ૨૦૨૨”ના વીનર‌ ઓફ બેસ્ટ કોન્ફીડન્સ ૨૦૨૨ થયા છે. તેઓ ૩ વષૅથી એકટીંગ અને મોડેલિંગ કરે‌ છે. તેઓ ૧ વષૅથી ગ્લેમ અપ મોડેલીંગ એકેડેમીમાં કામ કરે છે. તેઓ‌ નાનપણથી જ મોડેલ બનવા માંગતા હતા અને આજે તેઓ એક સફળ મોડેલ છે. તેમની સફળતાની પાછળ તેમના માતા તરૂણા બેન અને પીતા રમેશભાઈનો બહુ ‌મોટો‌ સપોટૅ રહ્યો છે. તેઓ હાલમાં ઈન્ટરનેશનલ પેજંટની તૈયારી કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here