મદ્રાસ હાઈકોર્ટની ફટકાર બાદ જાણે નિંદ્રામાંથી જાગેલું ચૂંટણી પંચ એકશનમાં આવ્યું છે પાંચ રાજ્યની ચંટણીના પરિણામ બાદ તમામ વિજય સરઘસ પર રોક લગાવી છે. આ અંગે તમામ પાર્ટીઓને ટૂંક સમયમાં ઓર્ડર અપાશે. નોંધનીય છે કે મદ્રાસ હાઈકોર્ટે દેશમાં કરોરોનાની બીજી લહેર માટે ચૂંટણી પંચને જવાબદાર ગણાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here