(અબરાર એહમદ અલવી)

નિકહત ટુર્નામેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતનારી પાંચમી ભારતીય મહિલા બની

ઈસ્તાંબુલ,

ભારતની નિકહત ઝરીને તુર્કીના ઈસ્તાંબુલમાં મહિલા વિશ્વ ચેંમ્પિયનશીપમાં 52 કિલોગ્રામ વર્ગમાં સુવર્ણ પદક જીતી લીધો છે. નિકહત ઝરીને ફલાયવેટ ફાઇનલમાં થાઈલેન્ડની ખેલાડીને હરાવી હતી. આ સાથે નિકહત ટુર્નામેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતનારી પાંચમી ભારતીય મહિલા બની ગઈ છે.

આ પહેલા દિગ્ગજ એમ.સી. મેરીકોમે વર્ષ 2002, 2005, 2006, 2008, 2010 અને 2018માં આ ખીતાબ જીત્યો હતો. આ સીવાય 2006માં સરિતા દેવી જેની, આર.એ.એલ અને લેખા કેસીએ પણ આ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here