ધારાસભ્ય ગ્યાસુદીન શેખે લોક જાગૃતિ માટે કોરોનાની રસી લઇ લોકોને પણ રસી લેવા અપીલ કરી

0

અમદાવાદ,તા.18

શહેરના દરિયાપુર બલુચાવાડ ખાતે માઈના ઓટલા ઉપર આજ રોજ તા.18-9-21 કોરોના વેકસીન માટેના કાર્યક્રમનો આયોજન કરવામા આવ્યું હતું જેમાં ધારાસભ્ય ગ્યાસુદીન શેખે કોરોનાની રસી લઇ સમાજમા પડતી ગેરમાન્યતા દુર થાય અને લોક જાગૃતિ માટે રસી લઇ લોકોને પણ રસી લેવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ મ્યુનિ. કાઉન્સીલરો ઈમતિયાઝ શેખ, નિરવ બક્ષી, સમીરા શેખ, માધુરી કલાપીએ તેમના વોર્ડમા લોકોને લાભ મળે એ માટે રાખવામા આવ્યું હતુ.

દરિયાપૂર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખ, મ્યુનિ. કાઉન્સિલર ઇમ્તિયાઝ શૈખ, માધુરી ધુવ કલાપી, સમીરા માર્ટિન, પ્રદેશ મંત્રી જુનેદ શૈખ, શહીદ શેખ, ભુપેશ પ્રજાપતિ, હુસૈન પ્રમુખ, ઝહીર શેખ, ઈમરાન સોદાગર, આસીફ અન્ના, ડો અસલમ, ઈમરાન, સિદીકભાઈ, મકબુલ , વાહીદ ભાઈ, સૌકત ભાઈ, એજાઝ ભાઈ , મુન્ના ભાઈ, નાસીર સહિતના આગેવાનો હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here