દીપિકા પદુકોણને એશિયાની સૌથી પ્રભાવશાળી મહિલામાં સ્થાન

0

મુંબઈ,તા.૧૨
બ્રીટનમાં ૧૩૭થી અધિક ક્લબોમાં દાવા કરનારાએ હાલમાં જ સોશિયલ મીડિયા ફ્લોઇંગથી લઇને ગૂગલ રિસર્ચ અને મીડિયા મેશન્સ સુધી વિભિન્ન રેકિંગકારકોના આધારે દુનિયાની પ્રભાવશાળી મહિલાઓની એક યાદી બહાર પાડી છે. આ સંશોધનમાં સંગીત, ટીવી અને ફિલ્મ, બ્યૂટી, રાજનિતી તથા બિઝનેસ સહિત વિભિન્ન સ્ટ્રીમ્સથી દુનિયાના ૧૦૦ મોટા દેશોની સૌથી પ્રભાવશાળી મહિલા તરીકે પસંદ થઇ છે. એક રિપોર્ટના અનુસાર, દીપિકા પદુકોણ એશિયાની સૌથી પ્રભાવશાળી મહિલાના સર્વે હેટળ મીડિયા પર ૧૩૯ મિલિયન ફ્લોઇંગ સાથે ટોપ પર આવી છે.

ટીવી અને ફિલ્મ સેકશન હેઠળ ઇન્સ્ટા ઇમ્પ્રેશન ટ્‌વીટ, ૩ મિલિયન ગૂગલ રિસર્ચ અને અધિકાંશમ મીડિયા મેશન્સ જેવા ક્રાઇટેરિયામાં સૌથી અધિક સર્ચ કરવામાં આવ્યું છે. દીપિકા પદુકોણ હવે અરિયાના ગ્રાન્ડ, કિમ કાર્દશિયન, એડલ અને સેલીન ડાયોન જેવા નામ સાથે જાેડાયિ ગઇ છે. દીપિકા પદુકોણે કારકિર્દી તેમજ અંગત જીવનને લઇને ઘણી ઉપલબ્ધિઓ મેળવી છે. તાજેતરના એક રિપોર્ટના અનુસાર તે ફિલ્મ અને ટેલિવિઝનની દુનિયાની એશિયાની સૌથી વધુ પ્રભાવશાળી મહિલા તરીકે પસંદ પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here