ટ્રાફિક પોલીસ તથા પોલીસ જવાનોને લેમન સોડાનું વિતરણ

0

અમદાવાદ,તા.14

શહેરના “જેન્યૂઈન હેલ્થ ફાઉન્ડેશન” અને “યુનાઈટેડ નેશન વેલ્ફેર ફાઉન્ડેશન”ના મેમ્બર રીઝવાન આંબલીયા તથા નિયાઝ ચૌહાણ દ્વારા રમઝાન ઇદના પવિત્ર તહેવાર નિમિત્તે શહેરના કોટ વિસ્તારમાં 43 ડિગ્રી જેટલી આગ ઝરતી ગરમીમાં ખડેપગે ફરજ નિભાવતા ટ્રાફિક પોલીસ તથા પોલીસ જવાનોને લેમન સોડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે ખુબ જ ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. ૫૦૦થી વધુ લેમન સોડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here