ગુજરાતનાં શહેરોમાં હાડ થિજવતી ઠંડી

0

(અબરાર એહમદ અલ્વી)

અમદાવાદ,તા.૧૩

ગુજરાતમાં હાડ થિજવતી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે આગામી સમયમાં હજુ પણ ઠંડીનો પારો ગગડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગે બે દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતભરમાં હજુ પણ ઠંડીનું જોર વધી શકે છે. આગામી 48 કલાક રાજ્યમાં કોલ્ડવેવની શક્યતા છે. અમદાવાદ, અમરેલી, કચ્છ અને બનાસકાંઠામાં ઠંડી રહેશે. 16મી જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડા પવનો ફુંકાશે. હવામાન વિભાગે બે દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here