કોર્પોરેટર હાજી ભાઈએ લોકોને વેક્સિન લેવા કરી અપીલ

0

અબરાર અલ્વી

અમદાવાદ,તા.4

શહેરના જુહાપૂરા મકતમ પુરાના કોર્પોરેટર હાજી ભાઈએ મંગળવારે જુહાપૂરા ખાતે હેલ્થ સેન્ટરમાં કોરોનાની વેક્સિન લીધી હતી અને મુસ્લિમ સમાજના લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી આ સંદેશો આપ્યો હતો. “મેં કોરોના વેકસીન આજે લીધી, શું આપે કોરોના વેસકસીન લીધી ? નહીં ? તો તાત્કાલિક લઈલો” 45 વર્ષના માટે આરોગ્ય સેન્ટરે અને ૧૮ વર્ષથી ૪૫ સુધી ઓન લાઈન નોંધાવો આપણા પરિવારની ખુશીઓ કાયમ કરવા વેકસીન ઝુંબેશમાં આપ અને આપના પરિવારો મિત્રોને વેકસીન લેવા જાગૃત કરો ખોટા પ્રચારો કે ખોટી માંનયતાથી દૂર રહો તેવી મારી ખાસ અપીલ કરું છું “વેકસીન લો કોરોના ભગાવો પરિવાર બચાવો શહેર અને દેશને કોરોનાથી મૂકતી અપાવો”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here