અમદાવાદ,તા.03

શહેરના ત્રણ દરવાજા, ભદ્ર પ્લાઝા વિસ્તારમાં ખરીદી કરવા માટે આવતા લોકોને કારંજ પોલીસ સ્ટેશન અને સંજરી એક્સપ્રેસ અખબાર દ્વારા મફત માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.લાલીવાલા અને સર્વેલન્સ સ્કોડના PSI યુ.એફ. રાઉલ, ખાસ બજાર પોલીસ ચોકીના PSI એસ.આઈ. મકરાણી, પથ્થરકુવા પોલીસ ચોકીના PSI આર.કે.ઝાલા અને સંજરી એક્સપ્રેસ ન્યૂઝ પેપરના તંત્રી અને તેમનો સ્ટાફ હાજર રહ્યા હતા અને લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here