અબરાર એહમદ અલવી

અમદાવાદ,તા.૨૧

સમગ્ર દેશમાં 28 સપ્ટેમ્બરે ગુરૂવારે ઈદે મિલાદનો તહેવાર ઉજવવામાં આવશે. “ઈદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટિ” દ્વારા 28 સપ્ટેમ્બરે ઈદે મિલાદની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. ત્યારે ઈદે મિલાદના જૂલૂસને લઈને અપડેટ સામે આવ્યું છે. 29 સપ્ટેમ્બરે શુક્રવારે બપોરે જુમ્માની નમાજ બાદ પરંપરાગત રૂટ પરથી ઈદે મિલાદનું જુલુસ નીકળશે. ગુજરાતના જુદા–જુદા શહેરોમાં તથા મહારાષ્ટ્ર અને હૈદરાબાદમાં પણ શુક્રવારે જ ઈદે મિલાદનો જૂલૂસ નીકળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here