(અબરાર અલ્વી)

અમદાવાદ,તા.9

AMTS બસના પાસ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. AMTS બસ સેવા કોરોનાના કારણે 18-3-2021 થી 6-6-2021 સુધી બંધ કરવામાં આવી હતી ત્યારે કેટલાક પાસ ધારકો પાસનો લાભ લઇ શક્યા ન હતા કોરોનાના કેસો ઘટતા ફરી બસ સેવા ચાલુ કરવામાં આવી છે. બસ સેવાના પાસની વેલિડિટી લંબાવી દેવામાં આવી છે. પાસની વેલીડીટી 15-6-2021થી 24-6-2021 સુધી વધરાવાનો નીર્ણય કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here